ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)
IMDb logo.svg
યુઆરએલ www.imdb.com
વ્યવસાયિક હા
વેબસાઈટનો પ્રકાર ફિલ્મો, ટેલિવિઝન અને વિડિઓ ગેમ્સની ઓનલાઇન માહિતી
નોંધણી નોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી.
પ્રાપ્ય ભાષા\ભાષાઓ અંગ્રેજી
માલિક એમેઝોન.કોમ
સર્જનકર્તા કોલ નીધામ (CEO)
શરૂઆત ઓક્ટોબર ૧૭, ૧૯૯૦
એલેક્ષા ક્રમાંક positive decrease ૪૯ (જુલાઇ ૨૦૧૫)[૧]
હાલની સ્થિતિ સક્રિય

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (ટૂંકમાં IMDb) એ ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો અને વિડિઓ ગેમ્સની માહિતી ધરાવતી વેબસાઇટ છે. જેમાં પાત્રો, નિર્માતા, કાલ્પનિક પાત્રો, જીવનવૃતાંત, ફિલ્મોની વાર્તા અને વિવેચનનો સમાવેશ થાય છે. અભિનેતાઓ પોતાના વિશેની માહિતી વેબસાઇટને પૈસા ચૂકવીને ઉમેરી શકે છે. અમેરિકાના લોકો આ વેબસાઇટ પર ૬,૦૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો CBS, સોની અને અન્ય સ્વતંત્ર ફિલ્મ ઉત્પાદકો તરફથી જોઇ શકે છે.

આ વેબસાઈટની શરૂઆત કોમ્પ્યુટર કોલ નીધામે ૧૯૯૦માં કરી હતી અને ૧૯૯૬માં તે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ કંપની તરીકે શરૂ થઇ. ૧૯૯૮માં તે એમેઝોન.કોમની ઉપકંપની બની.

જુલાઇ ૨૦૧૫માં IMDb માં ૩૩ લાખ ફિલ્મો ‍(અને ધારાવાહિક હપ્તાઓ‌) અને ૬૬ લાખ અભિનેતાઓની વિગતો હતી,[૨] તેમજ ૬ કરોડ નોંધણી કરેલા સભ્યો સાથે તે એલેક્સા.કોમ પરની ટોપની ૫૦ વેબસાઇટ્સમાંની એક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Imdb.com Site Info". Alexa Internet. Retrieved July 15, 2015. 
  2. "Stats". IMDb. Retrieved July 15, 2015. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]