રશિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Российская Федерация
રોસીય્સકાયા ફેડરાસિયા

રશિયન મહાસંઘ
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: કાંઈ નહીં
રાજધાની
અને મોટું શહેર
મૉસ્કો
55°45′N 37°37′E / 55.750°N 37.617°E / 55.750; 37.617
અધિકૃત ભાષાઓ રશિયન, અન્ય ઘટક ગણરાજ્યોં માં
સરકાર અર્દ્ધ-રાષ્ટ્રપતીય મહાસંઘ
 -  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
 -  પ્રધાન મંત્રી દિમિત્રી મેદવદીવ
વિધાનસભા સંઘીય પરિષદ
 -  Upper house સંઘીય પરિષદ
 -  Lower house સીનેટ ડુમા
ગઠન
 -  રૂરિક રાજવંશ ૮૬૨ 
 -  કિવાન રુસ ૮૮૨ 
 -  વ્લાદીમીર સુજદાલ રુસ ૧૧૬૯ 
 -  ગ્રાંડ ડચી ઑફ માસ્કો ૧૨૬૩ 
 -  રશિયા કા જારવાદ ૧૫૪૭ 
 -  રશિયન સામ્રાજ્ય ૧૭૨૧ 
 -  રશિયન એસએફએસઆર ૭ નવેંબર ૧૯૧૭ 
 -  સોવિયેટ સમાજવાદી ગણતંત્ર સંઘ ૧૯૨૨ 
 -  રશિયન મહાસંઘ ૨૫ ડિસેંબર ૧૯૯૧ 
 -  Water (%) ૦.૫
વસતી
 -  ૨૦૦૫ અંદાજીત ૧૪,૩૨,૦૨,૦૦૦ (સાતમો)
 -  ૨૦૦૨ census ૧૪,૫૫,૧૩,૦૩૭
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ ૧,૭૭૮ અરબ $ (૭-૯મો)
 -  માથાદીઠ ૧૨,૨૫૪ $ (૫૪મી)
એચ.ડી.આઈ. (૨૦૦૩) ૦.૭૯૫
Error: Invalid HDI value · ૬૨મો
ચલણ રૂબલ (RUB)
સમય ક્ષેત્ર (UTC+૨ સે +૧૨)
 -  Summer (DST)  (UTC+૩ સે +૧૩)
ટેલિફોન કોડ
ઈન્ટરનેટ સંજ્ઞા .ru, .su આરક્ષિત

રશિયા (રશિયન : Росси́йская Федера́ция / Rossijskaja Federatsija) યુરોપીય મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. આની રાજધાની છે મૉસ્કો. આની મુખ્ય અને રાજભાષા છે રશિયન. ક્ષેત્રફળ ની દૃષ્ટિએ આ દુનિયા નો સૌથી વિશાળ દેશ છે. પહલાં આ સોવિયેટ સંઘ નો સૌથી મોટો ઘટક હતો.

રશિયા સાથે જે દેશોની સીમાઓ મળે છે તેમનાઉનકે નામ છે - નાર્વે, ફિનલેંડ, ઇસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા, પોલેંડ, બેલારૂસ, યૂક્રેન, જ્યોર્જિયા, અઝરબીજાન, કઝાકિસ્તાન, ચીન, મંગોલિયા અને ઉત્તર કોરિયા .

રશિયન સામ્રાજ્ય ના દિવસોથી રશિયા એ વિશ્વમાં પોતાનું સ્થાન એક પ્રમુખ શક્તિના રૂપમાં કર્યું હતું . પ્રથમ વિશ્વયુદ્ધ પછી સોવિયેટ સંઘ વિશ્વ નો સૌથી મોટો સામ્યવાદી દેશ બન્યો. અહીં ના લેખકોએ સામ્યવાદી વિચારધારાને વિશ્વ ભરમાં ફેલાવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેટ સંઘ એક પ્રમુખ સામરિક અને રાજનીતિક શક્તિ બનીને ઉભરાયો. સંયુક્ત રાજ્ય અમેરિકા ની સાથે આની વર્ષોં સુધી પ્રતિસ્પર્ધા ચાલી જેમાં સામરિક, આર્થિક, રાજનૈતિક અને તકનીકી ક્ષેત્રોમાં એક બીજાથી આગળ નિકળવાની હોડ઼ હતી. ૧૯૮૦ના દશકથી આ આર્થિક રૂપે નબળું થતું ગયું અને ૧૯૯૧માં આનું વિઘટન થઈ ગયું જેના ફળસ્વરૂપ રશિયા સોવિયેટ સંઘ નું સૌથી મોટો દેશ બન્યો.

ઇતિહાસ[ફેરફાર કરો]

રશિયાનો ઇતિહાસ પૂર્વી સ્લાવોથી સમય થી શુરુ થાય છે . ત્રીજી થી આઠમી સદી સુધી સ્લાવ સામ્રાજ્ય પોતાના ચરમ પર હતું . કીવન રૂસોં એ ૧૦મી સદીમાં ઈસાઈ ધર્મનો સ્વીકાર કરી લીધો. તેરમી સદીમાં મંગોલોં ના આક્રમણ ને કારણે કિવિ રુસોનું સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઈ ગયો. ફરી ઝારોનું શાસન આવ્યું. તેની પછી રશિયન સામ્રાજ્ય નો વિકાસ હુઆ .

સન્ ૧૯૧૭માં અહીં બોલ્શેવિક ક્રાંતિ થઈ જેને કારણે સામ્યવાદી શાસન સ્થાપિત થયું . ૧૯૯૧માં સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું.

વિભાગ[ફેરફાર કરો]

આટલા મોટા દેશ હોવાને કારણે રશિયા વિભાગોના પણ ઘણાં પ્રકાર છે . રશિયામાં ગણરાજ્ય, સ્વાયત્ત પ્રદેશ, કેન્દ્રીય નગર અને સ્વાયત્ત જિલ્લા જેવા ઘટક વિભાગ છે . જો તેમને સંયુક્ત રૂપથી પ્રદેશ કહે તો રશિયા ના ૮૩ પ્રદેશ છે - ૪૬ પ્રાન્ત, ૨૧ ગણરાજ્ય (આંશિક રૂપ થી સ્વાયત્ત), ૮ સ્વાયત્ત રિયાસત, ૪ સ્વાયત્ત જિલ્લા, ૧ સ્વાયત્ત પ્રાન્ત અને ૨ કેન્દ્રશાસિત નગર - માસ્કો અને સેંટ પીટર્સબર્ગ .

ગણરાજ્ય[ફેરફાર કરો]

રેસ્પબ્લિક (республики) આંશિક રૂપ થી સ્વાયત્ત થયા છે . આના પોતાના સંવિધાન છે અને પોતાના રાષ્ટ્રપતિ .

Republics of Russia.png
  1. એડિજિયા
  2. અલ્તાઈ
  3. બશ્કોરોસ્તાન
  4. બ્યૂરેશિયા
  5. દાગેસ્તાન
  6. ઇંગુશેતિયા
  7. કાબાર્ડિનો-બાલ્કારિયા

8. કાલમિકિયા
9. કારાચેય-ચેર્કેશિયા
10. કારેલિયા
11. કોમ્લી
12. મારી ઇલ
13. મોર્દોવિયા
14. સાખા

15. ઉત્તરી ઓસેથિયા-એલૈનિયા
16. તાતરસ્તાન
17. તુવા
18. ઉદ્મુર્તિયા
19. ખાકાશિયા
20. ચેચન્યા
21. ચુવા

ઓબ્લાસ્ટ[ફેરફાર કરો]

ઓબ્લાસ્ટ(области ઓબ્લાસ્ટિ) કી તુલના પ્રાન્ત સે કી જા સકતી છે .

Oblasts of Russia.png

1. આમુર
2. અર્ખાંગેલ્સ્ક
3. અસ્ત્રાખાન
4. બેલ્ગોરોદ
5. બ્રિયાન્સ્ક
6. ચેલિયાબિન્સ્ક
7. ચિતા
8. ઇરકુત્સ્ક
9. ઇવાનોવો
10. કાલિનિનગ્રાદ
11. કાલુગા
12. કેમેરોવો
13. કિરોવ
14. કોસ્ત્રોમા
15. કુર્ગાન
16. કુર્સ્ક

17. લેનિનગ્રાદ
18. લિપેત્સ્ક
19. મેગાદન
20. મૉસ્કો
21. મુરમંસ્ક
22. નિજ઼્ની નૉવગ્રોદ

23. નૉવગ્રોદ
24. નૉવોસિબિરિસ્ક
25. ઓમ્સ્ક
26. ઓરેનબર્ગ
27. ઓરિયોલ
28. પેન્જ઼ા
29. સ્કોવ
30. રોસ્તોવ
31. રયાજાન
32. સાખાલિન

33. સમારા
34. સરાટૉવ
35. સ્મોલેન્સ્ક
36. સ્વરદ્લોવ્સ્ક
37. તેમ્બોબ
38. તોમ્સ્ક
39. ત્વેર
40. તુલા
41. ત્યુમેન
42. ઉલ્યાનોવ્સ્ક
43. વ્લાદિમિર
44. વોલ્ગોગ્રાદ
45. વોલોગ્દા
46. વોરોનેઝ
47. યારોસ્લાવ

પ્રદેશ[ફેરફાર કરો]

રશિયા કે ૯ પ્રદેશ (края, ક્રાઇ) છે

Krais of Russia.png
  1. અલ્તાઈ પ્રદેશ
  2. કમચટ્કા પ્રદેશ
  3. ખાબારોવ્સ્ક પ્રદેશ
  4. ક્રાસ્નોદર પ્રદેશ
  5. ક્રયાસ્નોયાર્સ્ક પ્રદેશ
  6. પર્મ પ્રદેશ
  7. પ્રિમોર્સ્કી
  8. સ્તાવ્રોપોલ
  9. જ઼વાય્કાલ્સ્કી પ્રદેશ

સ્વાયત્ત જિલ્લા[ફેરફાર કરો]

રશિયા માં ૪ સ્વાયત્ત જિલ્લા (Автономные округа, ઔટોનૌમિબિ ઓકરિગા) છે .

કેન્દ્રીય નગર[ફેરફાર કરો]

મૉસ્કો (મોસ્કોવા) તથા લેનિનગ્રાદ બે કેન્દ્રશાસિત નગર છે.

સ્વાયત્ત રાજ્ય[ફેરફાર કરો]

યહૂદિઓ માટે સાખાલિન પાસે એક સ્વાયત્ત રાજ્ય સ્ટાલિન ના સમયથી બનેલ છે .

આ પણ જુઓ[ફેરફાર કરો]



ઢાંચો:જંબુદ્વીપ