સ્વિડન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સ્વીડન રાજ્ય
Konungariket Sverige
કૂનુઙારીકેત્ સ્વેરિયે
ધ્વજ Coat of arms
મુદ્રાલેખ: För Sverige i tiden
ફ઼ર સ્વેરિયે ઇ તીદેન
("સમયમાં સ્વીડન માટે")
રાષ્ટ્રગીત: Du gamla, du fria
દુ ગામ્લા, દુ ફ઼્રીયા ("તુ પ્રાચીન, તું મુક્ત")
રાજધાની
અને મોટું શહેર
સ્ટૉકહોમ
59°21′N 18°4′E / 59.350°N 18.067°E / 59.350; 18.067
અધિકૃત ભાષાઓ None
સ્વીડિશ de facto
સરકાર રાજશાહી
સમેકન પૂર્વ ઐતિહાસિક
 -  Water (%) ૮.૬૭%
વસતી
 -  ૨૦૦૫ અંદાજીત ૯ ૦૭૨ ૨૬૯ (એપ્રિલ ૩૦ ૨૦૦૬) [૧] (૮૫મો)
 -  ૧૯૯૦ census ૮,૫૮૭,૩૫૩
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ $૨૬૮,૩ બિલિયન (૩૫મો)
 -  માથાદીઠ $૨૯,૮૯૮ (૧૯મો)
એચ.ડી.આઈ. (૨૦૦૩) 0.949
ઘણો ઊંચો · ૬ઠ્ઠો
ચલણ સ્વીડિશ ક્રોના (એસઈકે)
સમય ક્ષેત્ર એસઈટી (UTC+૧)
 -  Summer (DST) સીઈએસટી (UTC+૨)
ટેલિફોન કોડ ૪૬
ઈન્ટરનેટ સંજ્ઞા .એસઈ
För Sverige i tiden is adopted by Carl XVI Gustaf as his personal motto in his role as Swedish monarch.

Former king Gustaf VI Adolf's motto was: "Plikten framför allt": "The duty above all"

The Swedish language is the de facto national language. Five languages are officially recognized as minority languages.

સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે આની રાજધાની છે સ્ટૉકહોમ . આની મુખ્ય- અને રાજભાષા છે સ્વીડિશ ભાષાૢ આ એક સંવૈધાનિક અને લોકતાન્ત્રિક રાજતન્ત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો. કિમી ના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતી ચો. કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫ % લોકો દક્ષીણ ભાગમા શહેરોમા રહે છે. ૧૯મી સદીની શરૂવાતથી જ સ્વીડન શાંતીપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધ કર્યા નથી.