ડિસેમ્બર ૫
વિકિપીડિયામાંથી
૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૧૭- કેનેડા ખાતે બે જહાજો વચ્ચેની ભીષણ ટક્કરમાં કમ સે કમ ૧૫૦૦ (પંદરસો) લોકોનાં મરણ થયાં.
- 1922- બ્રિટિશ સંસદ દ્વારા આયરિશ સ્વતંત્ર રાજ્ય સંવિધાન અધિનિયમને સ્વીકૃતિ આપવામાં આવી. આ અધિનિયમ દ્વારા આઇરિસ સ્વતંત્ર રાજ્ય સંવિધાનને અધિકૃત માન્યતા મળી.
- ૧૯૪૬- ભારતમાં હોમગાર્ડ સંગઠનની સ્થાપના થઈ.
- ૧૯૭૧- ભારત સરકારે બાંગલા દેશને એક દેશના રૂપમાં માન્યતા આપી.
- ૧૯૭૩- ગેરાલ્ડ ફોર્ડએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.
- ૧૯૯૨- ભારતના અયોધ્યા (ઉત્તર પ્રદેશ)માં સ્થિત બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો. આ ઘટના સાથે જ ભારત દેશના અનેક હિસ્સાઓમાં રમખાણો થયાં.
- ૨૦૦૧- અમેરિકન સેનાઓએ ઓસામા બિન લાદેનના અફગાનિસ્તાન સ્થિત [તોરા બોરા]]ના પહાડી સ્થળ પર કબ્જો કર્યો.
- ૨૦૦૩- ચીનમાં પહેલી વાર આયોજિત વિશ્વ સુંદરી પ્રતિયોગિતામાં આયરલૈંડની રોસન્ના દાવિસન વિજયી બની.
- ૨૦૦૬- જોસેફ કબીલા ચાર દશકમાં કાંગો દેશના લોકતાંત્રિક ઢબે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૭૩૨- વારેન હેસ્ટીંગ, ઈસ્ટ ઇંડિયા કંપનીના પ્રથમ ગવર્નર, બ્રિટનના ઓક્સફોર્ડશાયર ખાતે
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૧૩ - નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકાને આઝાદી અપાવનારા લોકલાડીલા નેતા
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર December 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|