લક્ઝેમ્બર્ગ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લક્ઝેમ્બર્ગની ગ્રાંડ ડચી
Grand-Duché de Luxembourg
Grossherzogtum Luxemburg
Groussherzogtum Lëtzebuerg
કુલચિહ્ન of લક્ઝેમ્બર્ગ
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: Luxembourgish: Mir wëlle bleiwe wat mir sinn
(હિંદી: "અમે જે છીએ તેજ રહેવા ચાહીએ છીએ")
રાષ્ટ્રગીત: Ons Hémécht
("અમારી માતૃભૂમિ")
રાજધાની
અને મોટું શહેર
Luxembourg
49°36′N 6°7′E / 49.600°N 6.117°E / 49.600; 6.117
અધિકૃત ભાષાઓ French, German, Luxembourgish
(de jure since ૧૯૮૪)
સરકાર Grand duchy
 -  Grand Duke Grand Duke Henri (List)
 -  Prime minister Jean-Claude Juncker (List)
સ્વતંત્રતા
 -  ઘોષિત ૧૮૧૫ 
 -  Confirmed ૧૮૩૯ & ૧૮૬૭ 
 -  Water (%) નગન્ય
વસતી
 -  ૨૦૦૫ અંદાજીત ૪૬૫,૦૦૦ (168th)
 -  ૨૦૦૧ census ૪૩૯,૫૩૯
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ $૨૯.૩૭ billion (92nd)
 -  માથાદીઠ $૭૫,૧૩૦ (૨૦૦૫) (૧st)
એચ.ડી.આઈ. (૨૦૦૩) 0.957
ઘણો ઊંચો · 4th
ચલણ યુરો (€ EUR)
સમય ક્ષેત્ર CET (UTC+૧)
 -  Summer (DST) CEST (UTC+૨)
ટેલિફોન કોડ ૩૫૨
ઈન્ટરનેટ સંજ્ઞા .lu
Prior to ૧૯૯૯: Luxembourg franc.

લક્ઝેમ્બર્ગ (લક્ઝેમ્બર્ગી : Groussherzogtum Lëtzebuerg, ફ્રેંચ : Grand-Duché de Luxembourg, જર્મન : Großherzogtum Luxemburg) યુરોપ મહાદ્વીપમાં આવેલો એક દેશ છે. તેની રાજધાની છે લક્ઝેમ્બર્ગ શહેર. તેની મુખ્ય- અને રાજભાષાઓ છે જર્મન ભાષા, ફ્રેંચ ભાષા અને લક્ઝેમ્બર્ગી ભાષા . આનું શાસક એક રાજા-સમાન ગ્રાંડ ડ્યૂક છે .