સ્લોવાકિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સ્લોવાક ગણરાજ્ય
Slovenská republika
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: કાંઈ નહીં
રાષ્ટ્રગીત: Nad Tatrou sa blýska
("Lightning Over the Tatras")
(તત્રા કે ઊપર વિજળી છે)
રાજધાની
અને મોટું શહેર
બ્રાતિસ્લાવા
48°08′N 17°06′E / 48.133°N 17.100°E / 48.133; 17.100
અધિકૃત ભાષાઓ સ્લોવાક
સરકાર સંસદીય પ્રજાતંત્ર
 -  રાષ્ટ્રપતિ ઈવાન ગૅસ્પારોવિક
 -  વડા પ્રધાન રોબર્ટ ફીકો
સ્વતંત્રતા ચેકોસ્લોવેકિયાથી
 -  Water (%) નગણ્ય
વસતી
 -  જુલાઈ ૨૦૦૫ અંદાજીત ૫,૪૦૧,૦૦૦ (૧૧૦મો)
 -  ૨૦૦૧ census ૫,૩૭૯,૪૫૫
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ $૮૫.૧૪ બિલિયન (૬૦મો)
 -  માથાદીઠ $૧૬,૦૪૧ (૪૫મો)
એચ.ડી.આઈ. (૨૦૦૩) 0.849
ઘણો ઊંચો · ૪૨મો
ચલણ સ્લોવાક કોરુના (SKK)
સમય ક્ષેત્ર CET (UTC+૧)
 -  Summer (DST) CEST (UTC+૨)
ટેલિફોન કોડ ૪૨૧[૧]
ઈન્ટરનેટ સંજ્ઞા .sk
  1. Shared code ૪૨ with Czech Republic until ૧૯૯૭

સ્લોવાકિયા યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. ચેકોસ્લોવાકિયા થી અલગ થયા બાદ આ ગણરાજ્ય નું નિર્માણ થયું હતું. અહીં ની રાજધાની બ્રાતિસ્લાવા છે.