મે ૮

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
  • ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
  • ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ, આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૯૩)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]