સપ્ટેમ્બર ૪
વિકિપીડિયામાંથી
૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૮ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૯૮ - ગુગલની સ્થાપના સ્યેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. એમનાં નામ લોરી પેઇજ (Larry Page) અને સેર્ગી બ્રિન (Sergy Brin) હતાં.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૧ - સુશીલકુમાર શિંદે, ભારતીય રાજકારણી.
- ૧૯૪૧ - રમેશ શેઠી, ભારતીય મૂળના પૂર્વ આફ્રિકાની ટીમના ક્રિકેટર.
- ૧૯૫૨ - રીશી કપૂર, ભારતીય ચલચિત્ર અભિનેતા.
- ૧૯૬૨ - કિરણ મોરે, ભારતીય ક્રિકેટર.
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૨૨ - મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (જન્મ: ૧૮૪૫)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર September 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|