એપ્રિલ ૩૦

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૩૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૦૦૬ – સુપરનોવા (Supernova) એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
  • ૧૯૯૩ – સી.ઇ.આર.એન. (CERN) દ્વારા "વર્લ્ડ વાઇડ વેબ" (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
  • ૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
  • ૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]