ઓગસ્ટ ૯
વિકિપીડિયામાંથી
૯ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૪ દિવસ
બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૧૭૩ – પીઝાનો ઢળતો મિનારાનું બાંધકામ શરૂ કરાયું, જે પૂર્ણ થવામાં બે સદી જેટલો સમય લાગ્યો.
- ૧૯૨૫ – લખનૌ નજીક કાકોરીમાં પ્રખ્યાત કાકોરી ટ્રેન લૂંટનીં ઘટના બની.
- ૧૯૪૨ – ભારત છોડો આંદોલન દરમિયાન, અંગ્રેજ દળો દ્વારા મુંબઇમાં મહાત્મા ગાંધીની ધરપકડ કરાઇ.
- ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકાનાં બી-૨૯ 'બોક્સકાર' હવાઇજહાજ દ્વારા, નાગાસાકી પર અણુબોમ્બ "ફેટમેન" ફેંકાયો, આ બોમ્બનાં ભયાનક વિસ્ફોટમાં નાગાસાકી છીન્નભીન્ન થઇ ગયું અને ૩૯,૦૦૦ લોકોનું તત્ક્ષણ મૃત્યુ થયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૧ - ખુરશેદ મેહેરહોમજી, ભારતીય ક્રિકેટર
- ૧૯૯૧ – હંસિકા મોટવાણી, ભારતીય અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર August 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|