જૂન ૨૪
વિકિપીડિયામાંથી
૨૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૦ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૦૧ – ચિત્રકાર પાબ્લો પિકાસો (Pablo Picasso)ના કલાસંગ્રહનું પ્રથમ પ્રદર્શન કરાયું.
- ૧૯૮૫ – અવકાશયાન 'ડિસ્કવરી'એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં 'ભાર વિશેષજ્ઞ' તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લીમ એવા, 'સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ' ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.
- ૨૦૧૫ - ગુજરાતના અમરેલી જિલ્લામાં જળ હોનારત.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
|