પંચાયત વિભાગ
કલોલ તાલુકા પંચાયત
ગાંધીનગર જીલ્લો - ગુજરાત સરકાર
 શ્રી વિષ્‍ણુભાઇ મોહનદાસ પટેલ, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત શ્રી વિષ્‍ણુભાઇ મોહનદાસ પટેલ
પ્રમુખશ્રી
શ્રીમતિ રિટાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રીમતિ રિટાબેન પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો
જીલ્લો પસંદ કરો
પંચાયત વિભાગગાંધીનગર જીલ્લોકલોલ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કલોલ
ગ્રામ પંચાયત ૭૦
ગામડાઓ ૭૦
વસ્‍તી ૨૦૭૬૯૩
કલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે.  કલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. કલોલમાં ૭૦ જેટલા ગામો ગ્રામ પંચાયત -૭૦ નગર પાલીકા -૧ આવેલા છે. જમીનનો પ્રકાર ગોરાડુ, મ.કાળી, રેતાળ જોવા મળે છે. મુખ્ય પાકો  કપાસ, ડાંગર, બાજરી, કઠોડ, શાકભાજી, ફળઝાડ છે.