Home >> Lifestyle >> Rich And Famous
  • હોલિવૂડના આ સ્ટાર્સના છે રાજસી શોખ, એન્જોયમેંટ માટે ખરીદ્યા’તા કરોડોના આઇલેંડ!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મોંઘી અને અનોખી વસ્તુઓ ખરીદવી મોટાભાગના સ્ટાર્સને પસંદ હોય છે. કોઈને કારનો શોખ હોય છે તો કોઈને આલીશાન બંગલાનો. પણ કેટલાક એવા સ્ટાર્સ પણ છે, જેમને પોતાના શોખ અને એન્જોયમેન્ટ માટે આઇલેંડ જ ખરીદી લીધા છે. આજે અમે તમને હોલિવૂડના એવા જ કેટલાક સ્ટાર્સ તથા તેમના આઇલેંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ... Related Placeholder લિયોનાર્ડો ડિકેપ્રિયો હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડોએ વર્ષ 2005માં બ્લેકડોરના નામથી બીલાઇજમાં આ આઇલેંડ ખરીદ્યું હતું. આ મધ્ય અમેરિકામાં સ્થિત છે. આ આઇલેંડની કીમત અંદાજિત 12 કરોડ...
    February 2, 10:58 AM
  • અંતરિક્ષ પરી કલ્પના ચાવલાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કલ્પના ચાવલાની છેલ્લી ઉડાન 16 જાન્યુઆરી 2003ના કોલમ્બિયા સ્પેસ શટલથી શરૂ થઈ હતી. આ 16 દિવસનું મિશન હતું. આ મિશન પરથી પરત આવતી વખતે 1 ફેબ્રુઆરી 2003ના શટલનું અકસ્માત થઈ ગયું. આ અકસ્માતમાં કલ્પના સહિત 6 અંતરિક્ષ યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કલ્પનાના જીવન સાથે જોડાયેલા કેટલાક અજાણ્યાં પાસાઓ વિશે આજે અમે તમને રૂબરૂ કરાવી રહ્યા છીએ... Related Placeholder - 1997માં કલ્પના ચાવલાએ પહેલી અંતરિક્ષ યાત્રા કરી હતી. જ્યારે તે સ્પેસ શટલ કોલમ્બિયામાં હતી, ત્યારે તેણે એક પ્રાઇમરી રોબોટિક આર્મ ઓપરેટર...
    February 1, 06:54 PM
  • નેતાજી સુભાષ ચંદ્ર બોસની 10 દુર્લભ તસવીરો!
    Related Placeholder લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજે નેતાજી સુભાષ ચંદ્ર બોસનો 119મો જન્મદિવસ છે. ભારતની પેઢીઓ તેમની દેશભક્તિ અને હિમ્મતની પ્રશંસક રહી છે. આજે સમગ્ર દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મદિવસ ઉજવી રહ્યું છે જેમણે પોતાનું આખું જીવન ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં લગાવી દીધું. આજે અમે તમને નેતાજીની કેટલીક દુર્લભ તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ નેતાજીની દુર્લભ તસવીરો...
    January 23, 05:17 PM
  • આ છે દુનિયાના સૌથી મોટા 10 દાનવીરો, કર્યું છે અબજો રૂપિયાનું દાન!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દુનિયામાં એવા કેટલાય ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં કામ કરનાર લોકો છે જે વર્ષે કરોડો રૂપિયા કમાય છે. આજે અમે તમને એવા જ કેટલાક લોકો વિશે જણાવીશું જેઓ પોતાની કમાણી માત્ર પોતાના સુધી જ મર્યાદિત નથી રાખતા, પરંતુ તેઓ પોતાની કમાણીનો ઉપયોગ એવા તમામ કામમાં કરે છે જે દુનિયાને મદદરૂપ થાય તથા તેમની પ્રશંસા અપાવે. તેઓ પોતાની મોટભાગની સંપત્તિ દાન કરીને સમાજને મદદરૂપ થાય છે, તો ચાલો જાણીએ એવા જ 10 દાનવીરો વિશે... Related Placeholder 1. ચક ફિની આઇરિશ-અમેરિકન અરબપતિ પોતાના સામાજિક કાર્યોને...
    December 15, 01:39 PM
  • આ છે ભારતના ટૉપ 10 બિઝનેસમેન, અબજોમાં કરે છે કમાણી
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન ફોર્બ્સે ભારતના ટૉપ 10 બિઝનેસમેનની એક યાદી બહાર પાડી છે, જેમાં તેમની સંપત્તિ મુજબ તેમને ક્રમ આપવામાં આવ્યો છે. આજે આપણે દેશના એવા જ 10 બિઝનેસમેનની વાત કરીશું જેઓ અબજોમાં સંપત્તિ ધરાવે છે. તો ચાલો જાણીએ કોનું-કોનું નામ આ યાદીમાં શામેલ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે... Related Placeholder 1. મુકેશ અંબાણી નેટ વર્થઃ 18.9 બિલિયન ડૉલર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. એક સમય હતો જ્યારે મુકેશ અંબાણી...
    November 26, 01:59 PM
  • મોદી, ઓબામા નહીં, આ વૃદ્ધા છે ઈન્ટરનેટ સ્ટાર, જીવે છે રંગીન લાઈફ
    લાઈફ સ્ટાઈલ ડેસ્કઃ મનુષ્ય જેમ જેમ ઘરડો થતો જાય છે તેમ તેમ તેના જીવનમાંથી રંગ ઉડતા જાય છે. ત્યારે 87 વર્ષની એક મહિલા એટલું રંગીલું જીવન જીવે છે કે જેને જોઈને આજની યુવતીઓ પણ શરમાઈ જાય. આ દાદીમાંએ ઈન્સ્ટાગ્રામ પર મુકેલા ફોટોસ જોઈને તમે પણ હેરાન થઈ જશો. બૈડી વિંકલ નામની આ અમેરિકન મહિલાના ઈન્સ્ટાગ્રામ પર 17 લાખ ફોલોઅર્સ છે. તેમની આંખો તથા ચહેરા પર જિંદગી જીવવાનું અનેરું નુર જોવા મળે છે. Related Placeholder આર્થિક મંદીમાં થયો જન્મ વિંકલ ઈન્ટરનેટ પર સ્ટાર બની ગઈ છે. મોંટી ઉંમરના અનેક લોકો વિંકલના જીવનથી...
    November 25, 12:03 PM
  • આ છે દુનિયાની 10 સૌથી પ્રસિદ્ધ અમીર પોર્ન સ્ટાર્સ, અરબોમાં કરે છે કમાણી!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજે અમે તમને દુનિયાની 10 સૌથી પ્રસિદ્ધ તથા સૌથી અમીર પોર્ન સ્ટાર્સ વિશે જણાવીશું. આ પોર્ન સ્ટાર્સની સંપત્તિ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થયા વિના નહીં રહી શકો. તો ચાલો જાણીએ પોર્ન જગતમાં પ્રસિદ્ધ દુનિયાની સૌથી અમીર પોર્ન સ્ટાર્સ વિશે... Related Placeholder 1. જેના જેમ્સન જેના જેમ્સનની કુલ સંપત્તિ 30 મિલિયન ડૉલર છે. આ એક અમેરિકી ઉદ્યમી અને પૂર્વ પોર્ન સ્ટાર છે. જેનાને દુનિયાની સૌથી પ્રસિદ્ધ પોર્ન સ્ટાર અને પોર્ન ફિલ્મોની ક્વીન કહેવામાં આવે છે. જેનાએ એક સ્ટ્રિપર અને ગ્લેમર મોડલ...
    November 19, 04:22 PM
  • Incredible India: ભારતીય હસ્તકળા સાથે રૂબરૂ કરાવે છે આ પ્રસિદ્ધ 5 બજારો
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતીય હસ્તકળામાં એક એવો જાદુ છે જેને જોઈને તમે તેની તરફ આકર્ષિત થતા જાવ છો. તેની પાછળ તેની અદ્વિતીય કળા છે. એવું બની જ નથી શકતું કે તમે હસ્તશિલ્પના કોઈ બજારમાં જાવ અને ત્યાંથી કોઈ હાથની બનેલી વસ્તુઓ ન લાવો. આજે અમે તમને દેશના પાંચ એવા બજારો વિશે જણાવીશું જે હસ્તશિલ્પની વસ્તુઓ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. Related Placeholder 1. દિલ્હી હાટ, દિલ્હી તમે હસ્તશિલ્પ વસ્તુઓના શોખીન છો અને તેની ખરીદી કરવા ઈચ્છો છો તો તમે દિલ્હી હાટમાં જઈ શકો છો. આ દિલ્હીના શ્રેષ્ઠતમ બજારોમાંથી એક છે,...
    November 17, 03:59 PM
  • લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતીય હસ્તકળામાં એક એવો જાદુ છે જેને જોઈને તમે તેની તરફ આકર્ષિત થતા જાવ છો. તેની પાછળ તેની અદ્વિતીય કળા છે. એવું બની જ નથી શકતું કે તમે હસ્તશિલ્પના કોઈ બજારમાં જાવ અને ત્યાંથી કોઈ હાથની બનેલી વસ્તુઓ ન લાવો. આજે અમે તમને દેશના પાંચ એવા બજારો વિશે જણાવીશું જે હસ્તશિલ્પની વસ્તુઓ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. Related Placeholder 1. દિલ્હી હાટ, દિલ્હી તમે હસ્તશિલ્પ વસ્તુઓના શોખીન છો અને તેની ખરીદી કરવા ઈચ્છો છો તો તમે દિલ્હી હાટમાં જઈ શકો છો. આ દિલ્હીના શ્રેષ્ઠતમ બજારોમાંથી એક છે,...
    November 17, 03:54 PM
  • ક્રિકેટ અને બૉલિવૂડઃ લાંબા સમય સુધી ચર્ચામાં રહેલા લવ અફેર બાદ કર્યા લગ્ન
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સ્ટાર ક્રિકેટર અને બૉલિવૂડ અભિનેત્રી વચ્ચે ઘણા વર્ષોથી અફેરના સમાચાર મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. મોટાભાગે દરેક સ્ટાર ક્રિકેટરનું નામ કોઈ ન કોઈ બૉલિવૂડ અભિનેત્રીના નામ સાથે જોડાય છે. મંસૂર અલી નવાબ પટૌડી, મોહસિન ખાન, વિવિયન રિચાર્ડ્સ, ધોની, યુવરાજ અને વિરાટ કોહલી જેવા સ્ટાર ક્રિકેટરનું નામ બૉલિવૂડની હિરોઈનો સાથે અફેરમાં નામ બહાર આવ્યું છે. Related Placeholder જોકે તેમાં કેટલાક ક્રિકેટરોએ હિરોઈન સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે કેટલાક મુલાકાત સુધી જ મર્યાદિત રહ્યા...
    October 31, 02:25 PM
  • આ છે દુનિયાના 5 પ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર, કંઈક આ રીતે થયા હતા ક્રિએટ
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કાર્ટૂન જોવા કોને ન ગમે, પછી તે બાળક હોય કે મોટા દરેક વ્યક્તિ મનોરંજન માટે કાર્ટૂન જોવે છે. આજે આપણે એવા જ કાર્ટૂન કેરેક્ટરના પ્રેરણાસ્ત્રોત વિશે વાત કરીશું જે તમને આશ્ચર્ય પમાડે તેવા છે, તો ચાલો જાણીએ આ કાર્ટૂનના ઇંસ્પિરેશન વિશે... Related Placeholder રોઝી આ કેરેક્ટરને જીન વેંડરનો અવાજ આપવામાં આવ્યો હતો. જેટસંસની આ રોબોટ મેડનું કેરેક્ટર 1960ના સિટકોમ હેઝલના કેરેક્ટર પર બેસ્ડ હતું. હેઝલ પોતાના બોસને મિસ્ટર બી કહીને પોકારતી હતી, તો રોઝી જ્યોર્જ જેટસનને મિસ્ટર જે કહેતી હતી....
    October 29, 01:33 PM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery