રાંચી (ઝારખંડ): ક્રિકેટર વરૂણ એરોન અને રાગિનીનાં લગ્ન જમશેદપુરનાં એક ચર્ચમાં થયાં. રાંચીમાં જ રહેનાર ધોની તો લગ્નમાં ક્યાંય નજર ન આવ્યા, પણ તેમની હમરમાં વરૂણનાં પરિવારનાં સભ્યો ચર્ચ પહોંચ્યા હતા. બિહારનાં ડેપ્યુટી મુખ્યપ્રધાન અને વરૂણનાં મિત્ર તેજસ્વી યાદવ બુધવારથી જ શહેરમાં હતા. પૂર્વ ક્રિકેટર મુરલી વિજય પણ હાજર હતા. મહેમાનોનું આગમન ચાલુ છે, પિંક થીમ પર વેડિંગ સેરેમની, રિસેપ્શનમાં ઘણા ક્રિકેટર આવી શકે તેવી શક્યતાઓ છે. (ક્રિકેટર વરૂણ એરોનની સગાઈમાં આવો હતો માહોલ, સામે આવી તસવીરો)
Related Placeholder
કૈથોલિક રિવાજથી લગ્ન થયા
- ચર્ચનાં ફાધર ચોન્હાસ ખલખોએ જણાવ્યું હતું કે રોમન કૈથોલિક રિવાજથી લગ્ન થયા.
- પહેલા ચર્ચની ઘંટી વાગી, વરૂણ અને રાગિની પેરેન્ટ્સ સાથે અંદર આવ્યા, સેરેમની માટે 10 પાદરી હાજર હતા. - લગ્નની થીમ પિંક છે, રાગિની પિંક ગાઉનમાં જોવા મળી, વરૂણનાં પરિવારનાં લોકો પણ આ કલરની થીમનાં ડ્રેસમાં દેખાયા - રિસેપ્શન ગુરૂવાર રાત્રે ટ્યૂબ મેકર્સ ક્લબમાં રાખવામાં આવ્યું છે.
- બિહારનાં ડેપ્યુટી મુખ્યપ્રધાન તેજસ્વીએ કહ્યું કે, વરૂણ તેમની સાથે ક્રિકેટ રમ્યો છે. તેઓ ખાસ મિત્રો છે, અહીં કેટલાય ક્રિકેટર્સ હાજર રહેશે, અમે જુની યાદો તાજી કરીશું. - વીવીઆઈપી લોકો જમશેદપુર આવવાનાં હોવાથી રાંચી અને જમશેદપુરનાં એરપોર્ટસ્ અને માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. - જમશેદપુરની કેટલીય મોટી હોટલ વરૂણ-રાગિનીનાં લગ્નમાં આવેલા મહેમાનો માટે બુક કરી દેવામાં આવી છે. ત્યાં પણ સ્પેશિયલ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
વરૂણ-રાગિનીએ માત્ર 7.50 રૂપિયામાં કોર્ટ મેરેજ કર્યાં છે
- ટીમ ઈન્ડિયા વરૂણ એરોનને ગયા સોમવારે રજિસ્ટ્રી ઓફિસમાં રાગિની સાથે લગ્ન કરી લીધા હતા.
- લગ્નની અરજી આપવાના અઢી રૂપિયા અને કોર્ટ મેરેજની પાંચ રૂપિયા ફી ભરી હતી, રાગિની વરૂણથી 22 દિવસ મોટી છે.
- રાગિની જમશેદપુરનાં કદમા વિસ્તારમાં રહે છે, બન્નેએ જમશેદપુરની લોયાલા સ્કુલમાં અભ્યાસ કર્યો છે.
- વરૂણ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે.
- આ પહેલા તે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ તરફથી પણ રમી ચુક્યો છે.
- ચર્ચનાં ફાધર ચોન્હાસ ખલખોએ જણાવ્યું હતું કે રોમન કૈથોલિક રિવાજથી લગ્ન થયા.
- પહેલા ચર્ચની ઘંટી વાગી, વરૂણ અને રાગિની પેરેન્ટ્સ સાથે અંદર આવ્યા, સેરેમની માટે 10 પાદરી હાજર હતા.
- લગ્નની થીમ પિંક છે, રાગિની પિંક ગાઉનમાં જોવા મળી, વરૂણનાં પરિવારનાં લોકો પણ આ કલરની થીમનાં ડ્રેસમાં દેખાયા
- રિસેપ્શન ગુરૂવાર રાત્રે ટ્યૂબ મેકર્સ ક્લબમાં રાખવામાં આવ્યું છે.
- વીવીઆઈપી લોકો જમશેદપુર આવવાનાં હોવાથી રાંચી અને જમશેદપુરનાં એરપોર્ટસ્ અને માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
- જમશેદપુરની કેટલીય મોટી હોટલ વરૂણ-રાગિનીનાં લગ્નમાં આવેલા મહેમાનો માટે બુક કરી દેવામાં આવી છે. ત્યાં પણ સ્પેશિયલ ડેકોરેશન કરવામાં આવ્યું છે.