સોનામાં રૂ.500, ચાંદીમાં રૂ.900નો કડાકો
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 550, નિફ્ટી 165 અંક ઊછળ્યા: બેન્કિંગ, ઓટો સ્ટોક્સમાં તેજી
યુએસ અને એશિયન બજારોની તેજીની અસરે ભારતીય શેરબજારોમાં તમામ સેક્ટરમાં લેવાલી જોવા મળે છે.
-
બજાર તૂટતા રોકાણકારો ધોવાયા, પરંતુ આ 5 અબજોપતિઓ રૂ.60,000 કરોડ કમાયા
મુકેશ અંબાણી, શશિ અને રવિ રૂઈયા, રાજેશ મહેતા, દેશબંધુ ગુપ્તા અને નુસલી વાડિયાની સંપત્તિમાં તોતિંગ વધારો થયો
-
2015-16માં લિસ્ટ થયેલા 23માંથી 15 IPOએ આપ્યું 53% સુધીનું નેગેટિવ રિટર્ન
એમઈપી ઈન્ફ્રા, આઈનોક્સ વિન્ડ, સદભાવ ઈન્ફ્રા પ્રોજેક્ટ, કોફી ડે એન્ટરપ્રાઈઝ 53% સુધી ઘટી ચૂક્યા છે.
-
FMના નિવેદન પછી બજારમાં સુધારો, પાંચ દિવસના ઘટાડામાં રૂ.6 લાખ કરોડનું ધોવાણ
પાછલા પાંચ દિવસમાં સેન્સેક્સ 1650 પોઇન્ટ ગબડ્યો હતો, જેમાં રોકાણકારોના રૂ છ લાખ કરોડ ડૂબ્યા છે.
સોનામાં રૂ.500, ચાંદીમાં રૂ.900નો કડાકો
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
-
સોનામાં 11 દિવસની તેજી અટકી, રૂ.600નું ગાબડું પડતા ભાવ થયો રૂ.29,000
અમેરિકામાં જથ્થાબંધ વેચાણના આંકડા સારા આવવાથી ડોલર મજબૂત બનતા સોનાના ભાવ પર નકારાત્મક અસર પડી.
-
UAE દ્વારા ઉત્પાદન ઘટાડાના સમાચારે ક્રૂડમાં 12%નો ઉછાળો, 7 વર્ષની સૌથી મોટી તેજી
આવતા કેટલાક દિવસોમાં ક્રૂડની કિંમતમાં જોરદાર તેજી જોવા મળશે અને કિંમત 40 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે
-
ક્રૂડ ઓઈલમાં જોરદાર ઊછાળો, સોનામાં સાધારણ ઘટાડો
ઓપેક દેશો દ્વારા પ્રોડક્શનમાં ઘટાડો કરવાના કરાયેલા નિર્ણય બાદ ક્રૂડ ઓઈલમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
રૂપિયો 29 મહિનાની નવી નીચી સપાટી 68.38/$ પર ખૂલ્યો
શુક્રવારે ડોલર સામે રૂપિયાની શરૂઆત 9 પૈસા ઘટાડા સાથે થઈ છે. ગુરુવારે રૂપિયો 68.29ના સ્તર પર બંધ રહ્યો હતો.
-
રૂપિયો 10 પૈસા ઘટાડા સાથે 67.95/$ પર ખૂલ્યો
ગુરુવારે ડોલર સામે રૂપિયાની શરૂઆત ઘટાડા થઈ છે. બુધવારે રૂપિયો 67.85ના સ્તર પર બંધ રહ્યો હતો.
-
રૂપિયો 21 પૈસા નબળાઈ સાથે 67.85/$ના સ્તર પર ખૂલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયાની શરૂઆત ઘટાડા થઈ છે. શુક્રવારે રૂપિયો 67.64ના સ્તર પર બંધ રહ્યો હતો.
-
રૂપિયો 67.85/$ના સપાટ સ્તર પર ખૂલ્યો
મંગળવારે ડોલર સામે રૂપિયાની શરૂઆત સપાટ સ્તરે થઈ છે. સોમવારે રૂપિયો 67.84ના સ્તર પર બંધ રહ્યો હતો.