સોલર સેક્ટરમાં આવશે 11 લાખ નોકરીઓ, 2022 સુધી થશે 1 લાખ MW વીજળી ઉત્પાદન કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધી 1 લાખ મેગાવોટ સોલર પાવર પ્રોડક્શનનો ટાર્ગેટ રાખ્યો છે. Tweet આ ગુજરાતી છે `વિન્ડ મેન ઓફ ઇન્ડિયા', રિલાયન્સ, ટાટા, ઇન્ફોસીસ બની પ્રેરણા મહિલા કારોબારીઓ માટે વિશેષ સ્કીમ લાવશે SBI Tweet વેપારીઓને ઝટકો, PSUએ એમએસઈ પાસેથી માત્ર 10%ની ખરીદી કરી Tweet દુનિયામાં સામાન વેચશે SME, અલીબાબાએ લોન્ચ કર્યું ટ્રેડ ફેસિલિટી સેન્ટર Tweet Policy More ઓઈલ પીએસયુ ટેન્ડર્સમાં લોકલ મેન્યુફેક્ચર્સને મળશે મોકો ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે એક મહત્વનું પગલું ભર્યું છે. Tweet યૂપી સહિત ઘણાં રાજચો સ્ટાર્ટ-અપ પોલિસી લાવવાની તૈયારીમાં ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિત ઘણાં રાજયો ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે પોતાની પોલિસી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. સ્ટીલ પર ફિક્સ થઇ શકે છે એમઆઇપી, ઇન્ડસ્ટ્રીને મળશે રાહત સ્ટીલ મંત્રાલયે વાણિજ્ય મંત્રાલયને સ્ટીલ મિનીમમ ઇમ્પોર્ટ પ્રાિસ નક્કી કરવાની કરી ભલામણ મેડિકલ ડિવાઇસ પર વધી આયાત જકાત, ઘરેલુ ઇન્ડસ્ટ્રીને ફાયદો પસંદગીના ઇક્વિપમેન્ટ પર આયાત જકાતને પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરવાનો ફેંસલો Financing More પાછલા વર્ષની તુલનામાં SMEની લોન ઘટી, આરબીઆઈના અહેવાલમાં ખુલાસો અહેવાલ અનુસાર પાછલા વર્ષે 2014ના માર્ચથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે માઈક્રો અને સ્મોલ એ્ટરપ્રાઈસેસ (એમએસઈ)ના લોનમાં 2.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી Tweet સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરશે સિડબી સિડબીએ કહ્યું કે તે સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને મજબૂત કરશે મુદ્રા બેન્ક પુરું કરી શકે છે લક્ષ્યાંક, 10 લાખ રૂપિયા સુધીની લોન હવે સરળતાથી મળી શકશે માર્ચ 2016 સુધીમાં 1.25 કરોડ નાના કારોબારીઓને લોન આપવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે મુદ્રા બેંકઃ લોન લેવામાં કર્ણાટક, મહારાષ્ટ્ર સૌથી આગળ, યૂપી-બિહાર રહ્યા પાછળ નાણાં મંત્રાલયે માર્ચ 2016 સુધી 1.25 કરોડ નાના કારોબારીઓને 1.22 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે Industry Voice More વેપારીઓને ઝટકો, PSUએ એમએસઈ પાસેથી માત્ર 10%ની ખરીદી કરી પબ્લિક પ્રોકયોરમેન્ટ પોલિસી અંતર્ગત પીએસયુએ ઓછામાં ઓછી 20 ટકા ખરીદી કરવી ફરજિયાત છે Tweet સીક યુનિટસને રિવાઈવ કરવાની યોજનાનો અમલ બાકી કેન્દ્ર સરકારે આ સ્કીમનું મોનિટરિંગ કરવું જોઈએ અને ઝડપથી તેનો અમલ કરવો જોઈએ બજેટ 2016: નાના વેપારીઓને ઈનકમ ટેક્સમાં મળે વિશેષ છૂટ જનરલ બજેટમાં પોતાની માગણીઓને સામેલ કરવા માટે એમએસએમઈ સંગઠનોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઇ-કોમર્સને કારણે SMEs નો ખર્ચો 80% સુધી ઘટ્યો, પ્રોફિટ માર્જિનમાં 49% સુધીનો ઘટાડો રિસર્ચ રિપોર્ટ ‘ઇમ્પેક્ટ ઓફ ઇ કોમર્સ ઓન એસએમઇ ઇન ઇન્ડિયા’માં આ જાણકારીઓ સામે આવી Opportunity More સોલર સેક્ટરમાં આવશે 11 લાખ નોકરીઓ, 2022 સુધી થશે 1 લાખ MW વીજળી ઉત્પાદન કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધી 1 લાખ મેગાવોટ સોલર પાવર પ્રોડક્શનનો ટાર્ગેટ રાખ્યો છે. Tweet મહિલા કારોબારીઓ માટે વિશેષ સ્કીમ લાવશે SBI SBIના ચેરપર્સને જણાવ્યું કે, માત્ર સરકારી નોકરીથી બેરોજગારી ખતમ ન થઈ શકે તૈયાર થશે 1 લાખ ટ્રેડ એપ્રેન્ટિસ, સ્કિલ મિનીસ્ટ્રીએ કર્યો કરાર તેનું લક્ષ્ય દેશના યુવાનોની સાથે કંપનીઓને પ્રોત્સાહિત કરવાનું છે, જેથી સ્કિલ ઇન્ડિયા મિશનમાં ભાગીદારી કરી શકાય દુનિયામાં સામાન વેચશે SME, અલીબાબાએ લોન્ચ કર્યું ટ્રેડ ફેસિલિટી સેન્ટર ગ્રુપે શનિવારે જયપુરમાં દેશના પહેલા ફિઝિકલ ટ્રેડ ફેસિલિટી કેન્દ્ર અને એક હિન્દી પ્રોર્ટલનું ઉદઘાટન કર્યુ