Home >> Terms & Conditions – D&W; contest
 
“ડાઉન લોડ કરો અને જીતો”- કોન્ટેસ્ટના નિયમો અને શરતો
 

કોન્ટેસ્ટના ઇનામોઃ 07 સ્માર્ટ ફોન દરરોજ, 10 દિવસ સુધી

 
  • લકી ડ્રો 10મી જાન્યુઆરી 2015 00:00 hrs થી 19મી જાન્યુઆરી 2015 23:59 hrs. સુધી માન્ય ગણાશે
  • કોન્ટેસ્ટની સમયાવધિ દરમિયાન પ્રથમ વખત દિવ્યભાસ્કર મોબાઇલ app ઇન્સ્ટોલ-ડાઉનલોડ કરનારાઓમાંથી કોન્ટેસ્ટના વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.
  • લકી ડ્રો માં ભાગ લેવા માટે તમામ ગ્રાહકોએ ફરજિયાતપણે પોતાના મોબાઇલ નંબર આપવા પડશે.
  • લકી ડ્રો અંગેની તમામ સત્તાઓ દિવ્યભાસ્તરના હસ્તક રહેશે. કોઇ પણ જાતના વાદ-વિવાદની સ્થિતિમાં દિવ્યભાસ્કરનો નિર્ણય આખરી અને લાગતા વડગતા તમામને બંધનકર્તા ગણાશે.
  • આ કોન્ટેસ્ટમાં માત્ર ગુજરાતમાં રહેતાં લોકો જ ભાગ લઈ શકશે.
  • કોઇ પણ જાતની નોટિસ કે જાહેરાત વગર ઉપરોક્ત કોન્ટેસ્ટના નિયમો અને શરતોમાં પૂર્ણપણે કે આંશિક રીતે, ગમે તે સમયે, ફેરફાર કરવાનો, બદલવાનો, સુધારવાનો કે ફરેબદલ કરવાનો અબાધિત હક્ક દિવ્ય ભાસ્કર પાસે સુરક્ષિત રાખવામાં આવે છે. આવી જ બીજી ઓફર લોન્ચ કરવાનો, કે નહીં કરવાનો કે ઓફરને પાછી ખેંચવાનો અધિકાર દિવ્ય ભાસ્કર સુરક્ષિત રાખે છે.
  • ભાગ લેનારે જરૂરી તમામ માહિતી આપવી પડશે. જેમ કે, સંપૂર્ણ પોસ્ટલ એડ્રેસ, ખરાઈ માટે વિજેતાનું ઓળખકાર્ડ વગેરે, દિવ્ય ભાસ્કરની ટીમને દેખાડવાની રહેશે.
  • આ કોન્ટેસ્ટમાં ભાગ લેનારી દરેક વ્યક્તિ સ્વિકારે છે કે, તેની તસવીર અને પર્સનલ માહિતીને દિવ્ય ભાસ્કર દ્વારા પ્રિન્ટ મિડીયા, ઇ-મેલ, ફેસબુક કે વેબસાઇટ પર માર્કેટિંગના હેતુસર ઉપયોગમાં લેવામાં આવશે અને ભાગ લેનારને કોઇ વાંધો નથી.
  • આ ઓફર હેઠળ આપવામાં આવેલા ઈના માટે કોઈપણ પ્રકારની જવાબદારી દિવ્ય ભાસ્કર લેતું નથી. વેચાણકર્તાએ ઈનામો વેચાણ કે આપતી વેળાએ નક્કી કરેલી શરતો અને નિયમોને આધિન ઈનામો આપવામાં આવે છે. ઈનામ તેની સેવાઓ સંદર્ભે દિવ્ય ભાસ્કર કોઈપણ પ્રકારની જવાબદારી લેતું નથી.  
  • આ ઇનામોની બદલે રોકડ રકમ નહીં લઈ શકાય.
  • વિજેતાઓના નામોની જાહેરાત દિવ્યભાસ્કર ડોટ કોમ પર નિયમિત પણે જાહેર કરવામાં આવશે.
  • કોન્ટેસ્ટમાં ભાગ લેતી વખતે આપેલા મોબાઇલ નંબર પર નોટિફિકેશન મોકલીને વિજેતાઓને જાણ કરવામાં આવશે.
  • 31st Jan 2015 પહેલા વિજેતાઓને ઇનામો મોકલી આપવામાં આવશે.
  • તમામ વાદ-વિવાદનું ન્યાયક્ષેત્ર અમદાવાદ, ગુજરાતની અદાલતોમાં રહેશે.
 
 
 

 
Advertisement
 
 
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 
 

Jokes

 

Most Read

 

Photogallery